યુપીએલ કંપની અને શંકરા આઈ હોસ્પિટલ ના સંયોગથી કડોદરા ગામ ખાતે આંખની તપાસનું કેમ્પ આયોજન કરાયું

કડોદરા નજીક આવેલ યુપીએલ કંપની અને શંકરા આઈ હોસ્પિટલ ના સંયોગથી કડોદરા ગામ ખાતે આંખની તપાસનું કેમ્પ રાખવામાં આવ્યું હતું


રિપોર્ટર,પિયુષ મિસ્ત્રી 

વાગરા તાલુકાના કડોદરા નજીક આવેલી યુપીએલ કંપની અને શંકરા આઈ હોસ્પિટલના સહયોગથી કડોદરા ગામ ખાતે આંખ તપાસ નો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં 150 થી વધુ લોકોએ લાભ લીધો હતો જેમાં શંકરા આઈ હોસ્પિટલ દ્વારા 150 આંખના દર્દીઓની તપાસ હાથ ધરી હતી જેમાં જે લોકોને આંખમાં મોત બિંદુઓ હોય તેવા લોકોને ફ્રી માં ઓપરેશન કરી આપવામાં આવશે કડોદરા ગામમાં પહેલીવાર શંકરા આઈ હોસ્પિટલ અને યુપીએલ કંપનીના સહયોગથી કડોદરા ગામ ખાતે શંકરા આઈ હોસ્પિટલ આંખની તપાસ નો કેમ્પ યોજાયો હતો જેમાં યુપીએલ કંપનીના સાહેબો અને શંકરા હોસ્પિટલ ના તબીબો એક સેવા આપી હતી 150 લોકો ને આંખના ચેકઅપ કરવામાં આવ્યા હતા અને તેમને સારવાર આપવામાં આવી હતી જે લોકોના આંખમાં મોઢું બિંદુ હતું તેવા દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ દ્વારા તેમને લક્ઝરી બસ મારફતે હોસ્પિટલ લઈ જઈ તેમના મોત બિંદુનું વિનામૂલ્યે ઓપરેશન કર્યું હતું જેથી કડોદરા ગામના સરપંચ દ્વારા શંકરા આઈ હોસ્પિટલ અને યુપીએલ કંપનીનું આભારી વ્યક્ત કર્યું હતું.

#gujaratniparchhai 




Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ