સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે સગીર વયની બાળા સાથે ગુનાહિત કૃત્ય કરનાર નરાધમ આરોપીને પકડી પાડતી ભરૂચ શહેર "બી" ડિવિઝન પો.સ્ટે.ની ટીમ તથા IUCAW યુનિટ ભરૂચ ની ટીમ

ભરૂચ શહેરની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે સગીર વયની બાળા સાથે ગુનાહિત કૃત્ય કરનાર નરાધમ આરોપીને પકડી પાડતી ભરૂચ શહેર "બી" ડિવિઝન પો.સ્ટે.ની ટીમ તથા IUCAW યુનિટ ભરૂચ ની ટીમ 

પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડાનાઓ દ્વારા ગઇ તા.૧૧/૦૧/૨૦૨૫ નાં રોજ ભરૂચ શહેર "બી" ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં પાર્ટ A -૧૧૧૯૯૦૧૨૨૫૦૦૧૬/૨૦૨૫ IPC કલમ ૩૭૬(૨)(એફ),૩૭૬(૨)(એન),૩૭૬(૩),૩૫૪(એ),૫૦૬ તથા પોક્સો એકટ કલમ ૬,૧૦,૧૨ મુજબના ગુનાનાં કામનાં આરોપીને પકડવા સુચના કરેલ હોય જે આરોપી કમલેશ રાવળ પોતે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલમાં એક્ટીંગ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજવતો હતો ત્યારે તેણે સ્કુલમાં ભણતી સગીર વયની વિદ્યાર્થીની સાથે ગુનાહિત કૃત્ય આચરેલ જે આરોપીને નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલ, ભરૂચ વિભાગ, ભરૂચ નાઓના માર્ગદર્શન તથા સુપરવિઝન હેઠળ તા.૧૪/૦૧/૨૦૨૫ ના રોજ ભરૂચ શહેર "બી" ડિવિઝન પો.સ્ટે.ની ટીમ તથા IUCAW યુનિટ ભરૂચ ની ટીમ દ્વારા સંયુકત રીતે આરોપીને પકડી પાડેલ


પકડાયેલ આરોપી.

કમલેશ કાંતિલાલ રાવળ ઉં.વ ૪૬ હાલ રહે, સેન્ટ ઝેવિયર્સ સ્કુલ રેસીડેન્સી તા.જિ.ભરૂચ મુળ રહે. ઝેવિયર્સ નગર જનપટ હોટલની બાજુમાં કલોલ તા.કલોલ જિ.ગાંધીનગર

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ