લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો

 વડોદરા કરજણ...

કરજણમાં એસીબીની સફળ ટ્રેપ..



કરજણમાં લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો...

10000 ની લાંચ લેતા અધિકારી ઝડપાયો..

નવું વીજ કનેક્શન આપી ટ્રાન્સફોર્મર જગ્યા ઉપર મુકાવવા તેમજ નવું વીજ મીટર આપવા માટે માંગી હતી લાંચ...

#gujaratniparchhai 

રિપોર્ટર કરજણ 

ઈશ્વરસિંહ પઢીયાર


Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો