વાગરા તાલુકાના પણીયાદરા સોલ્ટ ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો

વાગરા તાલુકાના પણીયાદરા સોલ્ટ ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો

વાગરા તાલુકાના પણીયાદરા સોલ્ટમાં નારાયણ સોલ્ટ ખાતે રાખવામાં આવેલ હતું, 

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાઇટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેસિયાલિટી હોસ્પિટલ અને GACL ના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, આ કેમ્પમાં આંખ, હાડકાં ના ડૉક્ટર, સ્ત્રીરોગ, બાળરોગ, જનરલ સર્જન, જનરલ ફિજીશિયન, કેન્સરના નિષ્ણાતો હજાર રહ્યા હતા. કેમ્પમાં તમામ પણીયાદરા સોલ્ટના લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. 

આ કેમ્પમાં પણીયાદરા સોલ્ટ અને તેની આસપાસના ગામના લાભાર્થીઓ પણ ખુબ જ મોટી સંખ્યા મા હજાર રહ્યા હતા.




રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 






Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ