નગરપાલિકા દ્રારા સંચાલિત જાહેર શૌચાલય પર ખંભાતી તારા લાગતા લોકો ને ભારી હાલાકી

આમોદ નાં તિલક મેદાન ખાતે આવેલ નગરપાલિકા દ્રારા સંચાલિત જાહેર શૌચાલય પર ખંભાતી તારા લાગતા લોકો ને ભારી હાલાકી નો સામનો વારો આવ્યો છે.

નગરપાલિકા દ્રારા સંચાલિત જાહેર શૌચાલય પર ખંભાતી તારા લાગતા લોકો ને ભારી હાલાકી

આમોદ તાલુકા માં આશરે 56 જેટલા ગામો આવેલા છે જેમા આમોદ શહેર માં નગર પાલીકા સંચાલિત તિલક મેદાન ખાતે માત્ર ઍક જ સોચાલય આવેલું છે તે પણ બંધ થઇ જતા બહાર થી આવતા લોકો ને તથા ગામ લોકો ને ભારે મુશ્કેલી વેઠવા નો વારો આવ્યો છે સોચલાય બંધ થઈ જતાં કેટલાક દીવસ થી સૌચાલય બંધ હાલતમાં હોવાથી લોકો ને ખુલ્લા માં સોચ કરવાં મજબૂર બન્યા છે જેને લઇ દુકાનદારો માં તથા લારી ગલ્લા વારાઓ ને તથા રાહત દારી ઓને ખરાબ દુુરગંધ મારતા પસાર થતા લોકો માં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની જવા પામ્યું છે જેના કારણે લોકો માં ભારે આક્રોષ જૉવા મળી રહ્યો છે.

જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાના એ જણાવ્યું હતું કે તિલક મેદાન ખાતે આવેલ શૌચાલય ને લોકો માટે ફરી થી ખુલ્લું મુકાય તેવી માંગ કરી છે જયારે આ બાબતે નગરપાલિકા નાં એસ આઈ ને પૂછતા તેઓએ આ બાબતે કઈ પણ નાં કેહવા ની ધરાર નાં પાડી દીધી હતી.

#gujaratniparchhai 

રિપોર્ટર જાવીદ મલેક

ભરૂચ આમોદ.

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ