SP મયુર ચાવડા દ્વારા 19 PI અને 6 PSIની આંતરીક બદલી, પ્રમોશન મેળવેલ PIને પોસ્ટિંગ મળ્યું
BREAKING NEWS: ભરૂચ: SP મયુર ચાવડા દ્વારા 19 PI અને 6 PSIની આંતરીક બદલી, પ્રમોશન મેળવેલ PIને પોસ્ટિંગ મળ્યું
પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં એસપી દ્વારા 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી
ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં એસપી દ્વારા 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી છે. તો આ તરફ 6 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પણ આંતરિક બદલી કરાવી છે.
Police Transfer List
Comments
Post a Comment