યશસ્વી રસાયણ દ્વારા સીએસઆર ફંડ માંથી ચાર જેટલા બનાવી અર્પણ કર્યા

યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ દહેજ કંપનીએ તેના સીએસઆર ફંડ લુવારા ગામે 4 લાભથી ને આવાસના મકાનનો લાભથીઓને આપ્યા 

રિપોર્ટર,પિયુષ મિસ્ત્રી 


કંપનીએ સીએસઆર એક્ટિવિટી હેઠળ લાભાર્થી આવાસ ફાળવવામાં આવ્યા

યશસ્વી રાસાયણિક પ્રાઇવેટ લિમિટેડ કંપની દહેજ સેજ 2 ખાતે આવેલ છે અને લુવારા ગામ પંચાયતમાં હડમાં લાગે છે અને લુવારા ખાતે 25 લાખના ખર્ચે 4 લાભાર્થીઓના નવનિર્મિત આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું 


આ પ્રસંગે યશસ્વી રાસાયણિક કંપનીના પ્રોડક્શન હેડ મિતેષ પટેલ, એચઆર ડિપાર્ટમેન્ટમાંથી સુદીપ જાંબેકર, દિવ્યેશ સોલંકી, પ્રજ્ઞેશ પટેલ, ગામના સરપંચ ઈશ્વરભાઈ, ડેપ્યુટી સરપંચ લીલાબેન, તલાટી અનુપભાઈ મોદી ,પંચાયતના સભ્યો તથા સૌ ગામજનો ઉપસ્થિત રહ્યા.

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ