ગુજરાત સરકારને બોટ ધારકો તેમજ માછીમારો ના પડતળ પ્રશ્નોને મજુર કરતા ખુશી વ્યક્ત

અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા ગુજરાત સરકારને બોટ ધારકો તેમજ માછીમારો ના પડતળ પ્રશ્નોને મજુર કરતા ખુશી વ્યક્ત થઈ

રિપોર્ટર,પિયુષમિસ્ત્રી 

ગુજરાત માછીમાર મંડળ અને ધોલાઈ ની વારંવાર રજૂઆત હતી કે દક્ષિણ ગુજરાતની બોટલો જે મહારાષ્ટ્ર મા ફિશીંગ કરતી હતી તે હાલ ગુજરાતમાં પરત માછીમારી કરવા આવેલા છે 

ગુજરાતમાં પરત માછીમારી કરવા આવેલા તે બોર્ડ ગ્રાહકોને ગુજરાત સરકાર ફિશીંગ લાઇસન્સ તથા વી આર સી કોલ આપવામાં આવેલ પણ ડીઝલ કાર્ડ આપવામાં આવ્યા ન હતા.


ગુજરાત સરકાર ને મંડળની વારંવાર રજૂઆતને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર દ્વારા હવે થી જે બોટ ગ્રાહકો પાસે ડીઝલ કાર્ડ નથી તે બોટ ગ્રાહકોને હવે ફ્રી ડીઝલ કાર્ડ ફાળવણી કરવામાં આવશે જેથી હવે જે બોર્ડ ગ્રાહકો પાસે ડીઝલ કાર્ડ નથી તે બોર્ડ ગ્રાહકોને હવે થી આશરે ₹15 જેવી ડીઝલ વેટ સબસીડી નો સીધો લાભ મળશે. આના કારણે મંડળમાં સંકળાયેલા તમામ સીધો ફાયદો જોવાઈ રહ્યો છે અને માછીમારોમાં ખુશીની લાગણી વ્યક્ત થઈ રહી છે.

આથી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, ઉપપ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઉપપ્રમુખ વાસુ ભાઈ ટંડેલ, ઉપપ્રમુખ દિનેશભાઈ ટંડેલ, ઉપપ્રમુખ કિશનભાઇ ભાદ્રેચા, ગુજરાતમાંથી મહામંડળ અને ધોલાઈ માછીમાર સમિતિ, ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ દ્વારા ગુજરાત સરકારનો દિલ આભાર વ્યક્ત કર્યો.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો