પ્રાથમિક શાળા ભીલવાડામાં શાળા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

ભીલવાડા ની પ્રાથમિક શાળાએ સ્થાપના દિવસની શાનદાર ઉજવણી કરાઈ

પ્રાથમિક શાળા ભીલવાડાના આચાર્ય મીનાક્ષીબેન કનુભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

શાળા સ્થાપના દિવસે પ્રતાપનગર - પ્રાથમિકશાળાના ગૃપાચાર્ય રાકેશભાઈ પંચાલ,ભીલવાડા શાળાના ભૂતપૂર્વ આચાર્ય ભૂપેન્દ્રભાઈ પાદરિયા,ભીલવાડા પ્રાથમિક શાળામાં ૧૭ વર્ષ યોગદાન આપનાર શૈલેશભાઈ ઠાકોરનું પરિવાર તેમજ પ્રતાપનગર ગામના સરપંચ દિનેશભાઇ વસાવા,ગામના વરિષ્ઠ એવા બોરસિંગ દાદા,ગામના આગેવાન એવા બચુભાઈ તેમજ ગામના આગળ પડતાં યુવાન એવા સુભાષભાઈ,વાઘોડિયા પ્રાથમિક શાળાના આચાર્ય અરવીંધભાઈ વસાવા,બામણફળિયાના શાળાના આચાર્ય જ્યોતિબેન,કાકડવા પ્રાથમિકશાળાના આચાર્ય કમલભાઈ દેશમુખ શાળાના સ્થાપના દીવસ નિમિતે શાળામાં આવ્યા તે બદલ પ્રાથમિક શાળા ભીલવાડાના આચાર્ય શ્રીમતિ મિનાક્ષીબેન કનુભાઈ સોલંકીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ