જંબુસર તાલુકાના નહાર ગામ શાળા માં મેઘા સાયન્સ ફેર નું આયોજન કરવામાં આવ્યું

પ્રથમ સંસ્થા અને પીઆઇ ફાઉન્ડેશન માધ્યમથી જંબુસર તાલુકાના નહાર ગામ શાળા માં મેઘા સાયન્સ ફેર નું આયોજન કરવામાં આવ્યું 

રિપોર્ટર, દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર







આ મેઘા સાયન્સ ફેર માં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જંબુસર તાલુકાના ટીડીઓ શ્રી ઉમેશ પટેલ તાલુકા શિક્ષણ પ્રમુખ દિનેશભાઈ મકવાણા નાહાર ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી મહેશભાઈ મોરી સીઆર સી સાહેબ અમૃતભાઈ સાહેબ પ્રથમમાંથી કોર્ડીનેટર શ્રી દીપકભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ મેઘા સાયન્સ ફેરમાં 50 જેટલા બાળકો દ્વારા 45 જેટલી કૃતિ રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ નહારગામ ની આજુબાજુ ગામની શાળાઓ કાવી કુમાર રુનાડ ગામ ટીબી તેમજ સીગામ વગેરે શાળાઓ કુલ 830 બાળકો સાયન્સ મેગાફેર નિહાર્યો હતો.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો