પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એશોસીએન દ્વારા હેલ્થ ચેકઅપ ની આયોજન કર્યું

પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એશોસીએન દ્વારા આયોજીત મેડિકલ હેલ્થ ચેક કેમ્પ ખરોડ મુકામે યોજાયો 

આ કેમ્પમાં ડાયાબિટીસ જાગૃતિ અને સીકલ સેલ એનીમિયાની તપાસ ને કેન્દ્રમાં રાખી ૧૦૦ ઉપરાંત દર્દીઓને તપાસી લેબોરેટરી ટેસ્ટ ઉપરાંત નિશુલ્ક દવાઓ આપવામાં આવી હતી.

કેમ્પમાં ડો. ચિંતન જોશી-એમ.ડી. મહિલારોગ, ડો લોમેશ ઠાકોર-ડાયાબિટીસના જાણકાર, ડો. હિમાંશુ શ્રીવાસ્તવ-જનરલ ફિઝીશ્યને સેવાઓ આપી હતી.

ખરોડ ગામના આગેવાનો શ્રી ઇમરાન લહેરી, જાવેદભાઈ, શર્મિલાબહેન તેમજ ગ્રાંમપંચાયત ના સભ્યો હાજર રહ્યા હતા.

પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એશોસીએન ના પ્રમુખ શ્રી બી એસ પટેલ, ચંપાભાઇ રાવલ, મહબૂબ ફિઝીવાળા, પંકજ ભરવાડ, વિક્રમસિંહ મહિડા હાજર રહી પ્રોત્સાહિત કર્યા હતા.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ