ઝઘડિયાના ઇન્દોર પાસે નર્મદાનદી પટ્ટમાં ગેરકાયદેસર સાદીરેતી ખનીજનું ખનન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ઇન્દોર પાસે ગેરકાયદેસર સાદી રેતી ખનીજનું ખનન ઝડપાયું

ભરૂચ ભુસ્તરશાસ્ત્રીશ્રીની ટીમ દ્વારા આકસ્મિક ચેકીંગ દરમ્યાન અંદાજિત ૮૦ લાખનો મુદામાલ અટક કરાયો

બિન અધિકૃત રીતે સાદી રેતી ખનીજનું ખનન કરતા ત્રણ ટ્રક, એસ્કેવેટર મશીન અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરાઇ



નર્મદાનદી પટ્ટ વિસ્તારમાં બિનઅધિકૃત ખનનની ફરીયાદ ભુસ્તરશાસ્ત્રીશ્રીને મળતા તેમની તપાસણી ટીમ ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ઇન્દોર પાસે નર્મદાનદી પટ્ટમાં ગેરકાયદેસર સાદીરેતી ખનીજનું ખનન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા ભુસ્તરશાસ્ત્રીશ્રીને મળેલી બાતમીના આધારે આકસ્મિક તપાસણી હાથ ધરતાં અંદાજિત એસી લાખનો મુદામાલ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જેમાં એક એસ્કેવેટર મશીન તથા ૦૩-ટ્રકો જપ્ત કરી ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે મુકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ