ગુજરાત માછીમાર સમાજનું પ્રતિનિધિત્વ કરવા "હિરલભાઇ એન. ઢીમર" ને ઉપ-પ્રમુખ તરીકે પંસદગી કરાઈ

સમસ્ત ગુજરાત માછીમાર સમાજ ની ટ્રસ્ટ બોડી ની મીટીંગ રાજકોટ ખાતે યોજઇ હતી,એમાં ભરૂચ ના હિરલ ઢીમર ને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી 

જેમાં ગુજરાત રાજ્યના માછીમારોના આગેવાનો વિવિધ જીલ્લાઓ માથી ઉપસ્થિત રહ્યા હતા. 



સદરહુ મીટીંગમાં માછીમાર સમાજના પડતર પ્રશ્ર્નો એન્વાયરમેન્ટ સંબંધિત ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી તેમજ આ પ્રશ્રોના નિરાકરણ માટે ભવિષ્યની વ્યુહરચના ધડવામાં આવી. 


સદરહુ મીટીંગમાં સર્વ સંમતિથી ગુજરાત માછીમાર સમાજનું પ્રતિનિધિત્વ કરવા "હિરલભાઇ એન. ઢીમર" ને ઉપ-પ્રમુખ તરીકે પંસદગી કરવામાં આવી.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો