વછનાદ ગામના તપોવન ખાતે કિસાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું

સામાજિક વર્ગીકરણ વિભાગ દ્વારા વાગરા તાલુકો ના વછનાદ ગામના તપોવન ખાતે કિસાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું 


સામાજિક વનીકરણ વિભાગ ની યોજનાઓ ખેડૂતોને માર્ગદર્શન તેમજ નીલગીરી માંથી થતો ઉત્પાદન વગેરે વિશે માહિતગાર કરાયા 

 તા. 30/11/2024 ના રોજ સામાજિક વર્ગીકરણ વિભાગભરૂચ વિસ્તરણ રેન્જ વાગરા દ્વારા ચૌધરી વિજયકુમાર મદદનીશ સંરક્ષક ભરૂચના અધ્યક્ષ સ્થાને ગામ વછનાદ તાલુકો વાગરા તપોવન ખાતે કિસાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું.


જેમાં સંજય મિશ્રા ગ્રીન પ્લાયવુડ ફતેસિંહભાઈ ખેતીવાડીના કર્મચારી કેસરીસિંહ તથા વી. વી ચારણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાગરા. ઓ એસ મિશ્રા વનપાલ વાગરા. એન ટી પાગોર વનપાલ અટાલી ખેડૂતોને સામાજિક વનીકરણ વિભાગ ની યોજનાઓ ખેડૂતોને માર્ગદર્શન તેમજ નીલગીરી માંથી થતો ઉત્પાદન વગેરે વિશે માહિતગાર કરવામાં આવ્યા. 

આ પ્રસંગે તાલુકાના અગ્રણીઓ ખેડૂતો અને ગામજનો  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો