મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાયો

આજ રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાયો 




ભરૂચ નગરપાલિકા વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ તેમજ સાથી કાઉન્સિલર ઈબ્રાહીમ કલકલ વોર્ડમાં બુથ પર બી.એલ.ઓ ની સાથે હાજર રહી મતદાર યાદીમાં નામ નોંધણી, નામ કમી, મતદાર યાદીની વિગતમાં સુધારો કરવા માટે મતદારોને સહકારરૂપ બન્યા હતા. 



જ્યારે નવા મતદારોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ વધુમાં વધુ લોકો મતદાર યાદી સુધારણા નો ઉપયોગ કરે એ માટે લોકોને જાગૃત કર્યા હતા.

આવનારી 23-11-2024 ને શનિવાર અને 24-11-2024 ને રવિવારે પણ મતદારયાદી સુધારણા કાર્યક્રમ થનાર છે, તેની દરેક નાગરિકે નોંધ લેવી.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો