ઈલાવ ખાતે આયુષ્માન આરોગ્ય મેળાનું આયોજન કરાયું

ઈલાવ ખાતે આયુષ્માન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું 


આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલાવ ખાતે આયુષ્માન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સીએચસી અધિક્ષક એવા ગાયને કોલજિસ્ટ ડોક્ટર પૂર્વી સીએસસી ક આસિસ્ટન્ટ તેમજ chc ડેન્ટલ આસિસ્ટન્ટ દ્વારા આરોગ્ય મેળામાં આવનાર તમામ લાભાર્થીનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું. 

આયુષ્માન આરોગ્ય મેળામાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દુબે તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર ગીરીશભાઈ પટેલ પીએચસી ઈલાવ નાં મેડિકલ ઓફિસર ડોક્ટર જય પરમાર પીએસસી ઈલાવ નાં સુપરવાઇઝર ઉમેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.

આયુષ્માન આરોગ્ય મેળામાં ટોટલ 103 લાભાર્થીઓએ લાભ લીધેલ હતો જેમાં આંખનાં દર્દીઓ 33 દાંતનાં દર્દીઓ 21 સગર્ભા બહેનો 26 અને જનરલ ઓપીડી 22 હતા તેમજ મપહેવ દ્વારા આભા કાર્ડ અને આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા.

#gujaratniparchhai 

રિપોર્ટર મનીષ કંસારા 


Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો