ખોડીયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો માતાજીનું જાગરણ ભજન કીર્તન ના કાર્યક્રમ યોજાયા

ભરૂચના અતિ પૌરાણિક ખોડીયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો માતાજીનું જાગરણ ભજન કીર્તન ના કાર્યક્રમ યોજાયા

ભરૂચ જિલ્લાના અતિ પૌરાણિક ટાવર નજીકના ખોડીયાર માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું માલધારી સમાજ દ્વારા ૧૦૦૦ વર્ષ પુરા નું ખોડીયાર માતાજીના મંદિરે માંડવો સહિત મહાપ્રસાદી અને ભજન કીર્તન સહિત ના કાર્યક્રમ યોજાયા

24 કલાક ના લીલુના માંડવામાં જીલ્લા ભરમાંથી માલધારી સમાજના લોકો માતાજીના દર્શન અર્થે ઉમટી પડ્યા

સમસ્ત ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડીયાર માતાજીના મંદિરે અતિ પૌરાણિક 1000 વર્ષ જુના ખોડીયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો ભજન કીર્તન સહિત મહાપ્રસાદિ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ગામે ગામથી માલધારી સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ