ભરૂચ રેલવે સ્ટેશન ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ને આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર પહેરાવીને પ્રમાણ કર્યા

 BAMCEF-INSAAF-BMG-સંગઠન દ્વારા પ્રેરણા દિવસ પર બંધારણ સંકલ્પ કાર્યક્રમ યોજાયો 

ભરૂચ રેલવે સ્ટેશન ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ને આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર પહેરાવીને પ્રમાણ કર્યા 

 આજે પણ ભારત રાષ્ટ્ર અને બંધારણ સામે અસંખ્ય પડકારો ઉભા થયા છે ત્યારે સંવિધાન - સંસદીય પ્રણાલી ખતરામાં છે, ત્યારે બામસેફ ઈન્સાફ બી.એમ.જી સંગઠન દ્વારા સંકલ્પ કાર્યક્રમ યોજી સમાજમાં કરેલ બાબાસાહેબ ના કાર્યોને બિરદાવવા માં આવ્યા હતા.

સંકલ્પ કાર્યક્રમ માં મા. બહેચરભાઈ રાઠોડ બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, શાંતિલાલ કે. રાઠોડ બામસેફ ગુજરાત રાજ્ય મહામંત્રી, 

વિનયભાઈ સોલંકી બામસેફ ગુજરાત રાજ્ય, જે. વી. પરમાર રાષ્ટ્રીય અધ્યક્ષ બી.એમ.જી, અશોકભાઈ મકવાણા ભરૂચ જિલ્લા ઈન્સાફ, અશોકભાઈ પરમાર ઈન્સાફ ભરૂચ જિલ્લા, જયંતિભાઈ સુતરીયા ઈન્સાફ ભરૂચ જિલ્લા, દીપક મકવાણા, કૌશિક રાઠોડ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


રિપોર્ટર ભરૂચ

પિયુષ મીસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ