ગુજરાત સ્ટેટ લેવલ ની કબ્બડી ટુર્નામેન્ટમની ટીમ મા ભરૂચ ના હર્ષ મિસ્ત્રી ની પસંદગી

ભરૂચ જિલ્લામાં હર્ષની લાગણી અનુભવી રહ્યો છે.

ગુજરાત સ્ટેટ કબ્બદી એસોસીએશનના સેકે્રટરી જયપાલસિંહ મોરી સાહેબના યર્થાથ પ્રયત્ન અને માર્ગદર્શન થી મીસ્ત્રી સમાજ ના હર્ષ મિસ્ત્રી પસંગી 

આગામી તા.૧૬/૦૩/ર૦ર૪ના રોજ ઓલ ઈન્ડીયા કબડડી ટુર્નામેન્ટનું આયોજન બિહાર ખાતે થનાર છે. જેમાં ગુજરાત સહીત અનેક રાજયો આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહયા છે. 

ત્યારે ગુજરાત સ્ટેટ કબ્બદી એસોસીએશનના સેકે્રટરી જયપાલસિંહ મોરી સાહેબના યર્થાથ પ્રયત્ન અને માર્ગદર્શન તેમજ તેઓને કોચિંગ હેઠળ તૈયાર થયેલ હર્ષ મિસ્ત્રી કે જેઓ ભરૂચ જિલ્લાના રહેવાસી છે તેઓ ગુજરાતને સ્ટેટ લેવલે કબડડી ટુર્નામેન્ટમાં મહત્વનું યોગદાન આપવા જઈ રહયા છે. તેઓની ગુજરાત લેવલથી પસંદગી થતાં ગુજરાતમાં તેમજ ભરૂચ જિલ્લામાં હર્ષની લાગણી અનુભવાઈ રહી છે. સાથે સાથે ભરૂચ માટે ગર્વની વાત છે કે બિહાર ખાતે યોજાનાર ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધ્વ ભરૂચ જિલ્લાનો છોકરો કરવા જઈ રહયો છે. આવનાર સમયમાં હર્ષ મિસ્ત્રી ગુજરાતની સાથે સાથે ભરૂચનું નામ પણ રોષન કરશે તેવી આશા વ્યકત કરાઈ રહી છે.



રિપોર્ટર ભરૂચ

પિયુષ મીસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ