મહિલાને બે પ્રેમી સંબંધ રાખવો ભારે પડ્યો, અન્ય પ્રેમીએ ગુપ્તાંગ કાપી કરી હત્યા

પરણિત મહિલાને બે પ્રેમી સંબંધ રાખવો ભારે પડ્યો, અન્ય પ્રેમીએ ગુપ્તાંગ કાપી કરી હત્યા

અંકલેશ્વરના સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં ખૂની ખેલ ખેલાયો છે. પરિણીત મહિલા પોતાના પ્રેમી સાથે ઘરમાં હતી આ દરમિયાન બીજો પ્રેમી આવી ગયો હતો. વહેલી સવારે જ એકપ્રેમીએ દરવાજો ખખડાવ્યો હતો.

ગુજરાત રાજ્યમાં ગુનાખોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પ્રેમ સંબંધને લઈ વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરના સારંગપુર ગામે પ્રેમી પંખીડાને નિવસ્ત્ર કરી નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યા કરી હત્યારો ફરાર થયો હતો. જોકે બાદમાં અફસોસ થતાં હત્યારો પોલીસ મથકે હાજર થયો હતો. 

અંકલેશ્વરના સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં ખૂની ખેલ ખેલાયો છે. પરિણીત મહિલા પોતાના પ્રેમી સાથે ઘરમાં હતી આ દરમિયાન બીજો પ્રેમી આવી ગયો હતો. વહેલી સવારે જ એકપ્રેમીએ દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે દરવાજો ન ખોલતા લાંબા સમય બાદ ઘરમાં ઘૂસી પ્રેમીકા અને તેના બીજાપ્રેમીને ગુપ્તાંગના ભાગે ઘા ઝીકાયા અને ગુપ્તાંગ કાપી હત્યા કરી છે. 

બે સંતાન ની માતા પરણિતાને ૨ અલગ અલગ પ્રેમી સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. પરણિતા પ્રેમી સાથે હતી ત્યારે અન્ય પ્રેમીએ ઘરમાં ઘૂસી અને બંનેની નિવસ્ત્ર હાલતમાં ગુપ્તાંગ કાપી હત્યા કરી. પ્રેમીએ હત્યા કર્યા બાદ પોતાના ગામ પહોંચી ગયો હતો. જોકે અફસોસ થતા પોલીસ મથકે હાજર થઈ હત્યાની કબુલાત કરી.






રિપોર્ટર અંકલેશ્વર 

જ્યોતીન્દ્ર ગોસ્વામી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો