આમોદ કરજણ રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ખાતે મફત સર્વ રોગ નિદાન અને સારવાર શિબિર કેમ્પ યોજાયો

આમોદ કરજણ રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ખાતે મફત સર્વ રોગ નિદાન અને સારવાર શિબિર કેમ્પ યોજાયો


મફત સર્વ રોગ નિદાન અને સારવાર શિબિર કેમ્પ યોજાયો


આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ ખાતે ઓએનજીસી તથા ઇન્દ્રશીલ કાકા બા એન્ડ કલાબુધ પબલિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મફત સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા આખં નાં રોગ ની નિદાન, જનરલ સર્જન લેપ્રોસ્કોપી સર્જન, પ્લાસ્ટિક સર્જન જેવા અનેક રોગો નો નિદાન કેમ્પ નામી ડોક્ટરો નાં હાથે કરવાં માં આવયો હતો.


આ પ્રસંગે આમોદ જંબુસર વિધાન સભા ના ધારાસભ્ય ડીકેસ્વામી, ભરતભાઈ ચાંપનેરીયાજી,કાકા-બા હોસ્પિટલ ના ટ્રસ્ટી, વિજય કુમાર ગોખલેજી ઓએનજીસી એસેટ મેનેજર શ્રી.આમોદ તાલુકા પંચાયત હેમલતાબેન પરમાર નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ આમોદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વસંતભાઈ પ્રજાપતિ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ આમોદ તાલુકાના ભાજપ મહામંત્રી દીપકભાઈ ચૌહાણ ડોક્ટર રાહુલજી અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.


રિપોર્ટર આમોદ 

જાવીદ મલેક 

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ