ઓ.એન.જી.સી. કોલોની ખાતે ૭પમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

અંકલેશ્વર ઓ.એન.જી.સી. કોલોની ખાતે ૭પમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

ઓ.એન.જી.સી. દ્ધારા કોલોનીના હેલીપેટ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 




આ અવસરે સી.આઈ.એસ.એફ., સિકયુરીટી, ફાયર તેમજ ટેરિટોરિયલ આર્મીના જવાનો દ્ધારા પરેડ યોજવામાં આવી હતી. એસેટ મેનેજરના હસ્તે જવાનોને પરેડ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પંસંગે મહિલા સમિતિના અંજલી ગોખલે તથા અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટર અંકલેશ્વર

જીજ્ઞેશ રાજપુત

9574440823

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો