રિલાયન્સ પોલિસ્ટર કંપનીએ પેમેન્ટ નહીં આપતા લેબર કોન્ટ્રાકટર આપઘાત કરવા કેમ મજબુર બન્યો
ભેંસલીની રિલાયન્સ પોલિસ્ટર કંપનીએ પેમેન્ટ નહીં આપતા લેબર કોન્ટ્રાકટર આપઘાત કરવા કેમ મજબુર બન્યો
રિલાયન્સ પેલિસ્ટર કંપની ના લેબર પાસે થી પ્રાપ્ત માહિતી અનુસાર કંપની તરફથી અમારા શેઠને પેમેન્ટ આપવામાં આવતું નો હોવાને કારણે અમારા શેઠે આત્મહત્યા કરી
દહેજ પાસેના ભેંસલી ગામની સીમમાં આવેલી નહોતું. કંપનીએ ગઇકાલે પેમેન્ટ આપવાનો વાયદો કર્યો રિલાયન્સ પોલિસ્ટર કંપની વિવાદમાં આવી છે. હતો પરંતુ કાલે અમને બંનેને કંપનીમાં બોલાવ્યા પછી કંપનીનાં ભ્રષ્ટ અને અસંવેદનશીલ મેનેજમેન્ટના કારણે મને ધમકાવીને બહાર કાઢી મૂક્યો હતો. અમારા શેઠને એક લેબર કોન્ટ્રાક્ટરે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી ત્રણ ચાર કલાક બેસાડી રાખ્યા હતા. ત્યારે એમની વચ્ચે લીધું છે. છેલ્લા કેટલાય સમયથી કંપની પાસે પેમન્ટ શું વાત થઇ એ મને ખબર નથી. પરંતુ સાંજે જ્યારે શેઠ માટે આજીજી કરતા લેબર કોન્ટ્રાકટર ગઇ કાલે પણ મળ્યા ત્યારે મે પૂછ્યું પેમેન્ટનું તો મારા શેઠે કહ્યું હતું કે, મેનેજમેન્ટ પાસે ગયો હતો પરંતુ સંદીપ નામના કંપનીના બે પાંચ લાખ હોત તો હું મેનેજ કરી લેત પણ ૨૫ લાખ અધિકારીએ તેને ત્રણ ચાર કલાક બેસાડી રાખી ધમકાવ્યો હોવાથી નાસીપાસ થયેલા કોન્ટ્રાકટરે આજે સવારે આપઘાત કરી લીધો હતો. મહું કઈ રીતે કાઢું? કંપની પેમેન્ટ આપતી નથી હું લેબરને પેમેન્ટ કઈ રીતે ચૂકવું.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શુભલક્ષ્મી કંપનીને રિલાયન્સ પોલિસ્ટર લિમિટેડ કંપનીએ ટેક ઓવર કરી છે. જેમાં છેલ્લા ૭-૮ વર્ષથી મૂળ રાજસ્થાનના ગણેશ જદવાન લેબર કોન્ટ્રાક્ટ ધરાવે છે. જેના કોન્ટ્રાક્ટમાં ૧૨૦ જેટલા લેબર કામ કરતા હતા. આજે સવારે લેબર કોન્ટ્રાકટર ગણેશ એ પોતાના ઘરમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું.
આ મામલે મૃતકની પત્ની સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કંપની પાસે એક કરોડ જેટલુ બાકી છે. કંપની પેમેન્ટ ચૂકવતી નથી. મારા પતિ લઈને તેમના લેબરને પેમેન્ટ ચૂકવતા હતા. પણ લોન હવે
કંટાળી જતાં તેમણે આપઘાત કર્યો મૃતક ગણેશ સાથે ૪-૫ વર્ષથી કામ કરતા તેના બને સુપર વાઇઝર અશોક પટેલને પૂછતા તેણે જણાવ્યું હતું કરે છે.
અમે અન્ય લેબર સાથે પણ વાત કરી હતી. જેમાં અમુકના એક મહિના ના, અમુકના બે મહિનાના તો કોઈ ના ૬ મહિનાના પગાર બાકી છે. એક બાજુ કંપની પેમેન્ટ આપતી ન હોય અને બીજી બાજુ લેબરને પગાર ચૂકવવાનો હોય મૃતકની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થય હતી. જેથી ક્યાંક નાસીપાસ થય ને લેબર કોન્ટ્રાક્ટરે આપઘાત કર્યો હોવાનું સ્પષ્ટ થાય છે. મરતા પહેલા મૃતકે વિડિયો પણ બનાવ્યો હતો. જે વાયરલ થયો છે. જેમાં તે કંપની પેમેન્ટ આપતી ન હોય ગળે તેમણે તેનો ઉલ્લેખ કરે છે. આ ઉપરાંત બે પાંચ લોકોના નામ
પેમેન્ટ પણ લે છે કે કોઈને પૈસા આપવાના નથી. ત્યારે આ મામલે સામે કંપની ખૂબ મોટું નામ ધરાવતી હોય પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તો સત્ય હકીકત સામે આવે તેમ છે. ઉપરોક્ત ઘટનામાં સીધી રીતે જ દુષ્પ્રરણા નો મામલો છે. ત્યારે જોવું રહ્યું કે પોલીસ શું ફરિયાદ દાખલ
વારંવાર વિનંતી કરવા છતાં કંપની પેમેન્ટ આપતી ન હોય તેનાથી નાસીપાસ થયેલા કોન્ટ્રાક્ટર ગણેશ જદવાનને ફાંસો ખાધોઃ મરતા પહેલા વીડિયો બનાવ્યો હતો એ વિડિયો વાયરલ થયા બાદ પોલીસ ધ્વારા એ દિશામાં તપાસ હાથ ધરી...
રિપોર્ટર ભરૂચ
Comments
Post a Comment