મુંબઇ એક્સપ્રેસ વે ભરૂચના દહેગામ ખાતે દિલધડક એર-શોનો રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો.
સૂર્યકિરણ એર શોનાં પૂર્વ તૈયારીના ભાગરૂપે એરક્રાફ્ટ એરોબેટિક ટીમે દિલ્હી - મુંબઇ એક્સપ્રેસ વે ભરૂચના દહેગામ ખાતે રિહર્સલ કાર્યક્રમનું નિર્દશન
આવતીકાલે યોજાનાર સૂર્યકિરણ એર શો પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે ભારતીય વાયુ સેનાની ૯ એરક્રાફ્ટ એરોબેટિક ટીમ દ્વારા દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે ભરૂચના દહેગામ ખાતે દિલધડક એર-શોનો રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો.
આ રિહર્સલ કાર્યક્રમમાં પણ એરક્રાફ્ટ એરોબેટિક ટીમે પુણ્ય સલીલા ર્માં નર્મદા તથા આલ્ફાબેટીકના વિવિધ આકાર ગગનમાં બનાવીને ભરૂચવાસીઓને મંત્ર મુગ્ધ કર્યા હતા.
આ રિહર્સલ કાર્યક્રમમાં વહીવટી તંત્રનાં અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર ભરૂચ
Comments
Post a Comment