ભરૂચ માંથી પરિકમાંવાસી એ જતા લોકો માટે વિનામુલ્ય દવાઓ નો સેવા કેમ રાખવામાં આવ્યો
ઝાડેશ્વર ચોકડી પર જનતા મેડિકલ દ્વારા પરિક્રમા વાસીઓને વિના મૂલ્ય દવાઓ અપાય છે.
ભરૂચ ઝાડેશ્વર ચોકડી પર થી પસાર થતા નર્મદા પરિક્રમા વાસીઓને મેડિકલ સુવિધાઓ દવાઓ નું વિતરણ કરાઈ રહ્યું છે હાલ ખૂબ જ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓ ઊમતી રહ્યા છે ત્યારે થેર થેર નર્મદા પરિક્રમા વાસીઓ માટે જમવાની નાસ્તા ની રહેવાની સુવિધાઓ ઊભી થઈ રહી છે.
ત્યારે આવા સમયે સૌથી વધુ જરૂર હોય તો નર્મદા પરિક્રમા વાસીઓને દવાની ત્યારે તેઓને છેલ્લા કેટલાક સમયથી ઝાડેશ્વર ચોકડી ઉપર આવેલા જનતા મેડિકલ ના માલિક સુરેશભાઈ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઝાડેશ્વર ચોકડીથી પસાર થતા તમામ નર્મદા પરિક્રમા વાસીઓ માટે દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેઓને શરીરના દુખાવો શરદી ખાંસી પગના દુખાવો ઘુટણ ના દુખાવા સહિતની દવાઓ તે છેલ્લા કેટલાક સમયથી વિના મૂલ્ય વિતરણ કરી રહ્યા છે.
રિપોર્ટર ભરૂચ
પિયુષ મિસ્ત્રી
9574080141



Comments
Post a Comment