કરજણ 108 ના પાઇલોટ અને ટી.એમ.ટી ની પ્રમાણિકતા અને માનવતાની મહેક પ્રસરી

કરજણ 108 ના પાઇલોટ અને ટી.એમ.ટી ની પ્રમાણિકતા અને માનવતાની મહેક પ્રસરી 


108 ના પાઇલોટ અને ટી.એમ.ટી ની પ્રમાણિકતા અને માનવતાની મહેક પ્રસરી 


વાત કાઈ એમ છે ગતરોજ કરજણ ને.હા 48 ઉપર અમદાવાદ થી સુરત તરફ જઈ રહેલા બારડોલી ના પરિવાર ની કારનું ટાયર ફાયતતા કીયાગામ ના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 1 ઇસમનું મોત થયું હતું જ્યારે કારમાં સવાર અન્ય 3 ને ઇજાઓ થતા કરજણ અને પાલેજ 108 દ્વારા તેઓને સારવાર અર્થે પાલેજ લઈ જવામાં આવ્યા હતા.


ત્યાર બાદ અકસ્માત નો ભોગ બનનાર ઈસમો એ સોનાના ઘરેણાં પહેરેલા હતા તેમજ રોકડ અને મોબાઈલ જે કરજણ 108 ના પાઇલોટ રમજાન દીવાન અને 108 ના ટી.એમ.ટી લલિત રોહિત દ્વારા પોલીસ ની રૂબરૂમાં બોગબનનાર પરિવાર ના સ્વજનો ને આપવામાં આવતા પ્રમાણિકતા અને માનવતાની મહેલ પ્રહરી જાવા પામી છે.

રિપોર્ટર કરજણ 

ઈશ્વરસિંહપઢિયાર 

#gujaratniparchhai 






Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ